How are you friends, Today I have brought a treasure of New Jokes In Gujarati 2022 for you. When you read it, you will laugh and be overwhelmed. Because jokes are so much comedy, your laughter is 100% guaranteed. You can make them laugh by sending these jokes to your friends.
New Gujarati Jokes 2022
Friends, below are the Top 10+ New Jokes In Gujarati 2021. These include Jokes in Gujarati, Jokes for Gujarati, Funny Jokes in Gujarati, Non-Veg Gujarati Jokes, Gujju Jokes and Gujarati Jokes with Image. So let’s start laughing.
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣
અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜
ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝
ગામ ના મોબાઈલ મા ફોટા પાડે,
પછી ઝેનડર થી પોતા ના મોબાઈલ મા લયે,
પાછા બિજા નું હોટસ્પોટ ચાલું કરી ને ફોટો મુકે ને સટેટસ મા લખે…
“ઘટે તો જિંદગી ઘટે”
ભાય તારે જિંદગી નય પૈસા ઘટે છે.🤣
સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂
- The famtox.in website is the best place to read about celebrities biography in Hindi
શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?
પીંટુ: 5/10 minutes રાહ જોઈ, જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો…
નિયમ ઈ નિયમ…😝😝😝
પોલીસ : અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે.
માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 🙂
પતિ ઓફિસ જવા માટે નીકળતો હતો, ત્યાં જ પત્નિ બોલી.
ભગવાનને પગે લાગીને નીકળો તો બધા કામ સફળ થશે.
પતિ: એવું થોડું હોય ? લગ્ન ના દિવસે ભગવાનને પગે લાગીને જ નીકળ્યો હતો. 😂😝😂
ટીચર: સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
વિદ્યાર્થી: ચકલી બનીને.
ટીચર: તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી : સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 🤣🤣🤣
હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.
રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…
હાથી: કેમ?
કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…😝😝😝
Read Also:- RIP Meaning in Death
Gujarati Jokes Video
Friends, making someone laugh is also an art that not everyone can do. But that doesn’t mean we can’t make anyone laugh. You too can make everyone laugh if you also remember and practice good jokes. Below is a video of a beautiful joke of Sairam Dave.
https://www.youtube.com/watch?v=aPyAZVy9h7w&t=1s
Friends, I hope you like This New Jokes In Gujarati 2021 post. If you also remember some nice jokes, you can write in the comments below and visiting our website to enjoy such innovative posts.