🌱કોઈ ખુશીમાં રડ્યું છે તો
કોઈ દુઃખ માં રડ્યું છે…..🍀
🍃ગજબ ખેલ છે જિંદગીનો
સાહેબ🍂🌾કોઈ વિશ્વાસ માટે રડ્યું છે
તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે……!!!!!🍃🌺🌸 શુભ સવાર 🌸🌺
આ દુનિયા પણ વિચિત્ર છે…
જયારે ચાલતાં નહોતુ આવડતુ ત્યારે કોઇ પડવાં ન દેતા અને આજે,જયારે ચાલતા શીખી ગયા…
ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે..!😊શુભ સવાર 🌞🌞🌞
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!😍શુભ સવાર😍
આ પણ જુઓ: Best Happy Birthday Wishes in Gujarati Text
Good Morning SMS in Gujarati
તમારી સાથે-સાથે તમારા મિત્રો અને પ્રિયજનોનો દિવસ પણ સુંદર બનાવવા માટે તમે આ Good Morning Gujarati Suvichar નો ઉપયોગ કરી શકો છો.
દુનિયા આપણી વાતો કરે તો માની લેજોકે આપણામાં કાઈ ખાસ છે સાહેબ.
બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી.🥀🌹શુભ સવાર🌹
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે🌹🌹🌹 Good Morning 🌹🌹🌹