અત્યારની પરિસ્થિતિઓ ભલે બધાને નડે છે,
પણ એ ક્ષણે ને ક્ષણે માનવી ને ઘડે છે.🙏જય શ્રી કૃષ્ણ🙏
🌻 ગુડ મોર્નિંગ 🌻
ચકાસ્યાં કરશો તો..
કોઈ પોતાનું નહીં જડે,,
અને… હા…
ચાહતાં રહેશો તો..
કોઈ પારકું નહીં જડે..!!🙏🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે.🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
અમુક વખતે “સત્ય” ખબર હોવા છતાં “શાંત” રહેવું પડે છે..!
તેને મર્યાદાની “ખામી” કહો કે “સંબંધ” નિભાવવાની જવાબદારી.
🌷 શુભ પ્રભાત 🌷
🌷 Have A Nice Day
વફાદાર બનો કે વિરોધી બનો જે પણ હોય એ જગજાહેર બનો,
કારણ કે પીઠ પાછળ ઘા કરનારા નું કોઈ વજૂદ નથી હોતું.🙏 Jay Mataji 🙏
🌸 GOOD MORNING
💪🏻મજબૂત થવાની મજા
ત્યારે જ આવે છે સાહેબજ્યારે આખી દુનિયા🌍
કમજોર કરવા જોર કરતી હોય💐શુભ પ્રભાત💐
જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે…
ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..
નહીંતર તડકામાંકાચના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.🌹🌹🌹 Good morning 🌹🌹🌹
ભરોસો અને આશીર્વાદ
કયારેય દેખાતા નથી..પણ તે અસંભવ ને
સંભવબનાવી દે છે..!🌻good morning🌻
આ પણ જુઓ: Top 10+ Swag Attitude Bio for Instagram for Girl
જો મિત્રો તમને અમારી ભેગી કરેલ આ Good Morning Message in Gujarati 2021 પસંદ આવી હોય તો નીચે comment કરવાનું ના ભૂલશો.