મેગી મસાલા | maggi Banavani Rit [NEW 2021]

 હલો મારા મિત્રો, તો ફરી હું આવી ગયો છું  ગુજરાતીઓ માટે વાનગીની એક નવી રેસિપી લઈને, તો આજે આપણે maggi Banavani Rit શીખવાની છે, પણ એ પેલા કે મેગી ગુજરાતમાં આમ તો ફેમસ છે પણ એ આપણી વાનગી નથી આ વાનગી તો ચીન, જાપાન જેવા દેશોમાંથી આવેલ છે જેને આપના ઇન્ડિયાની કંપનીઓ એને એક પેકેજ બનાવીને વેચે છે. તેમ છતાં આપણા મનમાં વસેલી છે આ મેગી😊, maggi Banavani Rit કોય અઘરી નથી બસ એને આપણે આપણી ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવીશું, તો ચાલો મેગી મસાલા બનાવવાનું શરૂ કરીએ… મેગી મસાલા બનાવવાની રીત નીચે આપેલ છે.

maggi Banavani Rit
maggi Banavani Rit 

મેગી મસાલા

MAGGI BANAVANI સામગ્રી :

 • 2 પેકેજ મેગી ( માર્કેટ માં મળતી 10 વરુ પેકેજ)
 • 1 લીલું સમારેલું મરચું
 • 1 સમારેલું ટામેટું
 • 1 સમારેલી ડુંગળી
 • 1/4 કપ લીલા વટાણા
 • 3 ચમચી તેલ
 • હળદર પાઉડર 1/4 ચમચી
 • લાલ મરચાં પાઉડર 1/3 ચમચી
 • ધાણા પાઉડર 1/4 ચમચી
 • જીરા પાઉડર 1/4 ચમચી 
 • મીઠું 1/4 ચમચી

MAGGI BANAVANI રીત :

– સૌપ્રથમ એક કળાઈમાં તેલ ગરમ થવા મુકો, તેલ ગરમ ગરમ થઇ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને લીલું સમારેલું મરચું ઉમેરો, હવે તેને મિક્સ કરી 2 મિનિટ પકાવી લ્યો.

– ત્યારબાદ લીલા વટાણા ઉમેરી 1 મિનિટ પાકવો, હવે પછી સમારેલ ટામેટું ઉમેરી 2-3 મિનિટ પકાવી લ્યો, હવે હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણા પાઉડર, જીરા પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને મેગી સાથે આવેલો મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

– ત્યારબાદ 2 કપ પાણી ઉમેરો અને ઉકળવા દ્યો, પાણી ઊકળી જાય એટલે તેમાં 2 પેકેજ મેગી ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો, હવે તેને 2 મિનિટ પાકવા દ્યો.

– 2 મિનિટ પછી ચેક કરો કે મેગીમાં પાણી એબઝોબ થઈ ગયું છે? જો થઈ ગયું હોય તો ગેસ પરથી ઉત્તર લ્યો.

– આપણી મેગી તૈયાર છે, તેને ગરમા ગરમ પીરસો.

આ પણ જુઓ : 

તો બસ મિત્રો આજની આપણી maggi Banavani Rit પુરી થાય છે..આજે આપણે જે maggi Banavani Rit શીખી તેને એક વખત ઘરે જરૂર try કરજો, અને આપના કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી રહી તમારી maggi Banavani Rit… જો તમને ગમી હોય તો તામારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો…તો ફરી માલિસુ એક નવી વાનગી સાથે. By🙏

Leave a Comment