Top 10 Death Shradhanjali Message in Gujarati

કેટલીકવાર લેખિત શોક સંદેશ તમારી લાગણીઓને વધુ સારી રીતે વર્ણવે છે. એટલે આજે હું તમારા માટે 10+ Death Shradhanjali Message in Gujarati લઈને આવ્યો છું. ને આશા છે કે તમને આ Condolence Message in Gujarati અથવા શ્રદ્ધાંજલિ મેસેજ પસંદ આવશે.

Top 10 Shradhanjali Message in Gujarati

હું મારા આંસુને રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏
હું જે અનુભવું છું, તે શબ્દો વર્ણવી શકાતા નથી.
મારી પ્રાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે.
🌹 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🌹
જીવનમાં બે વાતો કહેવી ખૂબ જ કઠિન છે,
એક પ્રથમ વખત હેલો અને બીજું  છેલ્લી વખત અલવિદા.
💐 ૐ શાંતિ 💐
મારી ગહન સહાનુભૂતિ તમને અને તમારા પરિવાર માટે છે.
🙏ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે🙏
શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો  દિલગીર છું.
ઈશ્વર ને મારી પાર્થના છે કે, 🌹તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹
હૈ ઈશ્વર તારા ખજાનચી ને એવી તે શી ખોટ પડી કે, મારા પરમ મિત્ર ને અમારા થી દૂર છીનવી લીધો.
💐ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે💐
આ પણ જુઓ:- 
જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏
તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹
મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે. હું પ્રાર્થના કરું છું કે,
ભગવાન તમારી આત્મા ને શાંતિ અને તમારા પરિવાર ને શક્તિ આપે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏
શ્રદ્ધાંજલિ ના વધુ મેસેજ વાંચવા માટે:- Click Here
જો મિત્રો તમને અમારી ભેગી કરેલ આ Top 10 Death Shradhanjali Message in Gujarati પસંદ આવી હોય તો નીચે comment માં લખજો.

1 thought on “Top 10 Death Shradhanjali Message in Gujarati”

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો