Top 10+ Hanuman Jayanti Quotes in Gujarati 2022

Hanuman Jayanti Quotes in Gujarati : This year the holy festival of Hanuman Jayanti will be celebrated on 2022. On the occasion of this festival of Hanuman Jayanti, you can send Hanuman Jayanti Wishes in Gujarati or Hanuman Jayanti wishes to your friends and loved ones here and tell them the importance of this day.

Top 10+ Hanuman Jayanti Quotes in Gujarati

રામ ને કહો કે હવે ચડાવે બાણ, હવે લોકોના જવા લાગ્યા છે પ્રાણ.
હનુમાનજી ને પણ કહો કે હવે કરાવે કોઈ સંજીવની ની ઓળખાણ.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છાઓ 🌷

જેમને શ્રી રામ નું વરદાન છે,ગદા ધારી જેની શાન છે.
બજરંગી જેની ઓળખ છે,સકંટ મોચન એ હનુમાન છે.
💐 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 💐

રામ કા હું ભક્ત મૈં, રુદ્ર કા અવતાર હૂઁ.અંજની કા લાલ હૂઁ મૈં, દુર્જનો કા કાલ હૂઁ.
સાધુજન કે સાથ હૂઁ મૈં, નિર્બલો કી આસ હૂઁ.સદગુણો કા માન હૂઁ  મૈં, હા મૈં હનુમાન હૂઁ. 
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹 

ચાલો હનુમાન જયંતિના આ શુભ પ્રસંગે પવન પુત્ર હનુમાનને પ્રાર્થના કરીએ અને આપણા જીવનમાં સફળ થવા માટે તેમના આશીર્વાદ માંગીએ.
💐 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 💐

આયા જન્મદિવસ રામ ભક્ત હનુમાન કા,અંજની કે લાલ કા, પવન પુત્ર હનુમાન કા.
લગાઓ સબ મિલકર જયકારા હનુમાન કા,સબકો શુભ હો જન્મદિવસ ભગવાન કા.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છા 🌷

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો