જેના મનમાં છે શ્રી રામ, જેના તનમાં છે શ્રી રામ.
જગત માં સૌથી તે છે બલવાન, એવા પ્યારા છે મારા હનુમાન.
💐 હેપી હનુમાન જયંતિ 2021💐
સ્વર્ગ માં દેવતાઓ પણ તેમનું અભિનંદન કરે છે,જે દરેક ક્ષણે ભગવાન હનુમાનની પૂજા કરે છે.
🌷 હનુમાન જયંતીની શુભેચ્છા 🌷
જય હનુમાન જ્ઞાન ગુન સાગર,જય કપીસ તિહું લોક ઉજાગર.
રામ દૂત અતુલિત બલ ધામા,અંજની પુત્ર પવન સુત નામા.
💐 હનુમાન જયંતિની શુભકામનાઓ 💐
હું તમને અને તમારા પરિવાર માટે હનુમાન જયંતિ પર સુખ, સમૃદ્ધિ અને આનંદની ઇચ્છા કરું છું!
🌹 હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
ભગવાન હનુમાન તમારા અને તમારા પરિવાર પર તેમનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના! શ્રી હનુમાન જયંતિ ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
🙏 Happy Hanuman Jayanti 🙏
Check also:- Swag Attitude Bio for Instagram for Girl
Friends, I hope you enjoyed our Happy Hanuman Jayanti Wishes in Gujarati or Hanuman Jayanti Quotes in Gujarati post.