Best Happy Birthday Wishes in Gujarati Text 2021

આજકાલ ના દિવસોમાં Happy Birthday Wishes in Gujarati Text મોકલવી એ એક જરૂરી પરંપરા બની ગઈ છે. એક સાચી જન્મદિવસની શુભેચ્છા કોઈપણ વ્યક્તિનો દિવસ ચોક્કસપણે સુંદર બનાવી દે છે.

Happy Birthday Wishes in Gujarati Text

તમારા મિત્રો અને પરિવારના સભ્યો માટે અહીં નીચે સુંદર Gujarati happy birthday wishes આપેલ છે. જે તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા માટે મદદરૂપ થશે.
તમે મારા ખાસ મિત્ર છો, હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું,
અને હું તમને હંમેશા મારા નજીક રાખીશ.
💐જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ💐
આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને
ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
🤗જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🤗
હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો.
🌹 Happy Birthday 🌹
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,
સૂરજે ગગનને સલામ મોકલી છે,
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ🤗,
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
દુવાઓ અને ખુશીયા મળે તમને,
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને,
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,
Many Many Happy Returns of the Day
💐 Happy Birthday 💐
તમારા જીવનને આંસુથી નહીં, પણ સ્મિત દ્વારા ગણો.
તમારી ઉંમરની ગણતરી વર્ષોથી નહિ, પણ મિત્રો દ્વારા ગણો.
💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 💐
બીજું સાહસથી ભરેલું વર્ષ તમારી રાહ જોય રહ્યું છે,
તમારો જન્મદિવસ ધોમધામથી અને વૈભાથી વૈભવથી ઉજવીને તેનું સ્વાગત કરો.
🌹તમને ખૂબ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ!🌹
તમારા જન્મદિવસ પર મારી ઇચ્છા છે કે તમે હંમેશાં આનંદી અને સ્વસ્થ રહો!
🌹 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 🌹
ભગવાન તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
💐જન્મદિવસ ની શુભકામના💐
Read Also: 

Happy Birthday Status

હું તમારા માટે એક સરસ Happy Birthday Status in Gujarati પણ લઈને આવ્યો છું જે, નીચે મુજબ છે. મિત્રો હવે તો Happy Birthday Wishes in Gujarati સાથે સાથે લોકો WhatsApp, Facebook  અને  Instagram  માં જન્મદિવસ ના  Status પણ મુકતા હોય છે

https://www.youtube.com/watch?v=4exSZPvtt_U

જો મિત્રો તમને અમારી ભેગી કરેલ આ Happy Birthday Wishes in Gujarati Text પસંદ આવી હોય તો નીચે comment માં લખજો. અને હા આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો