ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી શ્વેતા તિવારીની દીકરી પલક, મા સાથે કર્યો ડાંસ તો લોકો બોલ્યા- શરમ નથી કે શું…

માં-દીકરીનું ફિગર જોઈને અક્કલ કામ નહીં કરે … પલકનો ડ્રેસ જોતા જ ગુદગુદી થઇ જશે- જુઓ ફોટોસ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં ‘બિજલી બિજલી’ ગીતને લઈને ચર્ચામાં છે.

હાલમાં જ પલક તિવારી માતા શ્વેતા તિવારી સાથે ‘બિજલી-બિજલી’ ગીતની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી.

આ પાર્ટીમાં શ્વેતા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી, ત્યારે લોકોની નજર પલકના ડ્રેસ પર ટકેલી હતી.