SSC MTS Vacancy 2023: જાણો લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા

SSC MTS Vacancy 2023: જો મિત્રો તમે ફક્ત ધોરણ 10 પાસ છો અને એક સારી ભરતી ની રાહ જોઈ રહ્યા હોવ તો આ ભરતી તમારા માટે બેસ્ટ હસે. હાલમાં જ સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC દ્વારા પોલીસ અને હવલદાર ની 1500 થી પણ વધુ ભરતી ની જાહેરાત બાર પડી છે. આ ભરતી નો શરૂઆતી પગાર જ 23 હાજર થી શરુ થાય છે, તો ચાલો જોઈએ ભરતીની સંપૂર્ણ જાણકારી.

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ 30 જૂન, 2023 ના રોજ SSC MTS નોટિફિકેશન 2023 બહાર પાડી છે. નોટિફિકેશનમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને હવાલદારની જગ્યાઓ માટે કુલ 1558 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 જૂન, 2023 થી શરૂ થશે અને 21 જુલાઈ, 2023 ના રોજ સમાપ્ત થશે. રસ ધરાવતા ઉમેદવારો SSC ની ઓફિશ્યિલ વેબસાઈટ ssc.nic.in પર જય ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

SSC MTS Vacancy 2023
SSC MTS Vacancy 2023

SSC MTS Vacancy 2023

SSC MTS ભરતીની લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં નીચે આપેલ છે.

ભરતી ની કુલ જગ્યાઓ

કુલ 1558 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં MTS ની 1,198 જગ્યા અને હવલદાર માટે 360 લોકો ની ભરતી કરશે.

વય મર્યાદા

  • 18 થી 27 વર્ષ

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ

ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 100 અને અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 50 છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
SSC MTS23000 થી શરુ
SSC હવલદાર23000 થી શરુ

સિલેક્શન પ્રોસેસ

  • લેખિત પરીક્ષા
  • શારીરિક પરીક્ષા
  • મેડિકલ ચેકઅપ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

SSC MTS Vacancy 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં સિંગલ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)નો સમાવેશ થશે. CBT 100 પ્રશ્નોની હશે, જેમાં પ્રત્યેક પ્રશ્નનો એક માર્ક હશે. CBT પ્રક્ષાનો સમયગાળો 60 મિનિટનો રહેશે.

CBT પાસ કરેલ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન SSC દ્વારા નક્કી કરાયેલ કેન્દ્રો પર યોજાશે.

આ પણ જુઓ: વોટ્સએપ ના 5 ધામેકાર નવા ફીચર

મહત્વની લિંક

ઓફિશ્યિલ નોટિફિકેશનClick Here
કેટેગરી પ્રમાણે જગ્યાClick Here
ફોર્મ ભરવા માટેClick Here
હોમ પેજClick Here

ખાશ નોંધ:- આ પોસ્ટ તમને માહિતી મળી રહે એ હેતુથી લખવામાં આવી છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ssc.nic.in ચેક કરો.

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો