અંબાલાલ પટેલની આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ ની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કેહવું છે કે, આગામી 24 કલાક માં અમદાવાદ, અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ ની આગાહી છે. જુલાઈ મહિનામાં પણ વરસાદ ની રમઝટ રહેવાની છે. અંબાલાલ પટેલ ની …