રૂપિયા 1 લાખનું રોકાણ બન્યું 80 લાખ, માત્ર ત્રણ વર્ષમાં આ શેરે આપ્યું ધમાકેદાર રિટર્ન
મલ્ટિબેગર સ્ટોક: જો આપણે Waaree Renewable Stock ના પરફોર્મન્સ પર એક નજર કરીએ તો, છેલ્લા પાંચ વર્ષમાં તેની કિંમતમાં 6,109.52 ટકાનો વધારો નોંધાયો છે અને આ વધારા સાથે, આ સમયગાળા દરમિયાન શેરની કિંમત …