5 બેસ્ટ ચાર્જિંગ બલ્બ 2023: લાઈટ ગયા પછી પણ આપશે પ્રકાશ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેમાં ભારે વરસાદ ના કારણે ઘણીવખત લાઈટ જતી રહે છે. ગામડામાંતો ઘણા લાંબા સમય માટે લાઈટ જતી હોય છે. આવા સમયે આપડે રાત્રે કોઈ જરૂરી કામ હોય અથવા જમવા સમયે ટોર્ચ અને મોબાઈલ ફેંસલાઈટ નો ઉપયોગ કરીએ છીએ. આ સમસ્યા ના સોલ્યૂશન માટે આપડે આજે આ પોસ્ટ માં 5 બેસ્ટ ચાર્જિંગ બલ્બ ની વાત કરવાના છીએ જે તમને ખુબજ ઉપયોગી સાબિત થશે.

ચાર્જિંગ બલ્બ સામાન્ય બલ્બ જેવો જ દેખાય છે. ચાર્જિંગ બલ્બ સામાન્ય બલ્બની જેમ જ કામ કરે છે પરંતુ જ્યારે લાઈટ જાય છે ત્યારે ચાર્જિંગ બલ્બ આપમેળે ચાલુ થાય છે અને પ્રકાશ આપે છે.

અને જ્યારે આપણા ઘરે લાઈટ હોય, ત્યારે આ બલ્બ 100% પ્રકાશ આપે છે, પરંતુ જ્યારે લાઈટ વય જાય છે, ત્યારે બ્રાન્ડના આધારે, બેટરીમાંથી 50-60% પ્રકાશ આપે છે. જ્યારે લાઇટ ચાલુ હોય ત્યારે આ બલ્બ આપમેળે ચાર્જ થઈ જાય છે.

5 Best Charging Bulb

બજારમાં વિવિધ પ્રકારના ચાર્જિંગ બલ્બ ઉપલબ્ધ છે, તેથી એક સારો ચાર્જિંગ બલ્બ ગોતવો થોડું અઘરું થઇ શકે છે. તેથી જ અમે આ પોસ્ટ માં 5 Best Charging Bulb ની સૂચિ બનાવી છે. આમે આ ચાર્જિંગ બલ્બ ને પસંદ કરવા માટે સારું બેટરી જીવન, કિંમત અને ગ્રાહક સમીક્ષાઓ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા છે.

1. Bajaj LEDZ 9W Rechargeable LED Bulb

Bajaj LEDZ 9W Rechargeable LED Bulb
Bajaj LEDZ 9W Rechargeable LED Bulb

પ્રોડક્ટ ફીચર્સ:

1. PHILIPS 12W LED Emergency Bulb

PHILIPS 12W LED Emergency Bulb
PHILIPS 12W LED Emergency Bulb

પ્રોડક્ટ ફીચર્સ:

  • બ્રાન્ડ: ફિલિપ્સ
  • વોટેજ: 12 વોટ્સ
  • બલ્બનો પ્રકાર: LED
  • લાઇટ બેક અપ: 4 કલાક
  • રિચાર્જિંગ સમય: 8-10 કલાક
  • વોરંટી: 1 વર્ષ
  • ભાવ જાણવા અહીં ક્લિક કરો

3. Halonix Prime 9W B22D Rechargeable Bulb

Halonix Prime 9W B22D Rechargeable Bulb
Halonix Prime 9W B22D Rechargeable Bulb

પ્રોડક્ટ ફીચર્સ:

  • બ્રાન્ડ: હેલોનિક્સ
  • વોટેજ: 9 વોટ્સ
  • બલ્બનો પ્રકાર: LED
  • લાઇટ બેક અપ: 4 કલાક
  • રિચાર્જિંગ સમય: 8-10 કલાક
  • વોરંટી: 6 મહિના
  • ભાવ જાણવા અહીં ક્લિક કરો

4. Wipro 9W B22D Emergency Bulb

Wipro 9W B22D Emergency Bulb
Wipro 9W B22D Emergency Bulb

પ્રોડક્ટ ફીચર્સ:

  • બ્રાન્ડ: વિપ્રો
  • વોટેજ: 9 વોટ્સ
  • બલ્બનો પ્રકાર: LED
  • લાઇટ બેક અપ: 4 કલાક
  • રિચાર્જિંગ સમય: 8-10 કલાક
  • વોરંટી: 6 મહિના
  • ઓટોમેટિક ચાર્જિંગ અને પ્રોટેક્શન
  • ભાવ જાણવા અહીં ક્લિક કરો

5. SYSKA 9W B22 Charging Bulb

SYSKA 9W B22 Charging Bulb
SYSKA 9W B22 Charging Bulb

પ્રોડક્ટ ફીચર્સ:

  • બ્રાન્ડ: સિસ્કા
  • વોટેજ: 9 વોટ્સ
  • બલ્બનો પ્રકાર: LED
  • લાઇટ બેક અપ: 3.5 કલાક
  • રિચાર્જિંગ સમય: 8-10 કલાક
  • વોરંટી: 6 મહિના
  • મેડ ઈન ઈન્ડિયા
  • ભાવ જાણવા અહીં ક્લિક કરો

બેસ્ટ ચાર્જિંગ બલ્બ રિવ્યૂ વિડીયો

અહીં નીચે 5 Best Charging Bulb નો રીવ્યુ વિડીયો આપેલ છે. આ વિડીયો માં એક સારો ચાર્જિંગ બલ્બ ખરીદવાની ટિપ્સ પણ આપેલ છે. અને એવી બધી વાતો ની સૂચિ પણ બનાવેલ છે જે તમારે એક ચાર્જિંગ બલ્બ ખરીદતા સમયે યાદ રાખવી જોઈએ.

બેસ્ટ ચાર્જિંગ બલ્બ રિવ્યૂ વિડીયો

આ પણ જુઓ: વોટ્સએપ ના 5 ધામેકાર નવા ફીચર

સમાપન

મિત્રો હું આશા રાખું છું કે, તમે આ 5 Best Charging Bulb પોસ્ટ વાંચ્યા પછી એક સારો ચાર્જિંગ બલ્બ પસંદ કરી શકશો. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, આવા અદભુત પ્રોડક્ટ ની માહિતી માટે gearnixe.com સાથે જોડાયેલા રહો.

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો